તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં મંગલમૂર્તિ હનુમાન મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે શોભાયાત્રા યોજાઇ

પાલનપુરમાં મંગલમૂર્તિ હનુમાન મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે શોભાયાત્રા યોજાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર :પાલનપુરના નવા લક્ષ્મીપુરા રોડ પર ભગવતી સોસાયટી પાસે આવેલા શ્રી મંગલ મૂર્તિ હનુમાન મંદિર ખાતે શિખર અને શનિદેવ મૂર્તિની પ્રતિષ્ઠા પ્રસંગે રવિવારે વહેલી સવારે બગી, ઉંટલારીઓ તેમજ ડીજેના તાલે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા બેચરપુરા વિસ્તારમાં જાહેર માર્ગો પર થઇ પરત મંદિરે ફરી હતી. પ્રસંગે આજુબાજુના વિસ્તાર લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તસવીર-ધવલજોષી

અન્ય સમાચારો પણ છે...