તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફોર્મ ભરવા ઉમેદવારોને ફોનથી જાણ કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લી ઘડી સુધી સસ્પેન્સ | બળવાના ભયે મોડીરાત સુધી ભાજપ-કોંગ્રેસે સત્તાવાર યાદી જાહેર કરવાનું ટાળ્યું

કોંગ્રેસે વાવમાં ગેનીબેન ઠાકોર, થરાદમાં ગુલાબસિંહ રાજપૂત, ડીસામાં ગોવાભાઈ દેસાઈ અને પાલનપુરમાં મહેશભાઈ પટેલ, દાંતામાં કાન્તી ખરાડી અને વડગામમાં મણીભાઈ વાઘેલા કાંકરેજમાં ધારસિહ ખાનપુરાને તૈયાર રહેવા કહ્યું

અન્ય સમાચારો પણ છે...