તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુરની બનાસ બેન્કની બેચરપુરા શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ

પાલનપુર |પાલનપુરની બનાસ બેન્કની બેચરપુરા શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુરની બનાસ બેન્કની બેચરપુરા શાખામાં બ્રાન્ચ મેનેજર તરીકે ફરજ બજાવતાં વિમળાબેન ભરતભાઇ પઢિયાર વયનિવૃત્ત થતાં તેમનો વિદાય સમારંભ શુક્રવારે કૈલાશ મંદિરના હોલમાં નગરપાલિકા પ્રમુખ નિલમબેન જાનીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વિદાય સમારંભમાં જિલ્લા પંચાયત સદ્દસ્ય લક્ષ્મીબેન કરેણ, રામચંદભાઇ પટેલ, મુકેશભાઇ વાઘેલા સહિત બનાસબેન્કના કર્મચારીઓ, બેચરપુરા વિસ્તારના આગેવાનો અને માળી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિમળાબેનને શેષ જીવન તંદુરસ્ત અને પ્રગતિમય નિવડે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

પાલનપુરમાં બ્રાન્ચ મેનેજરનો વિદાય સમારંભ યોજાયો

અન્ય સમાચારો પણ છે...