તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | પાલનપુરરેડક્રોસ ભવન ખાતે ફર્સ્ટ એઇડની ટ્રેનિંગની વીસમી બેચ

પાલનપુર | પાલનપુરરેડક્રોસ ભવન ખાતે ફર્સ્ટ એઇડની ટ્રેનિંગની વીસમી બેચ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરરેડક્રોસ ભવન ખાતે ફર્સ્ટ એઇડની ટ્રેનિંગની વીસમી બેચ 27 નવેમ્બર-2016 ના રોજ ચાલુ થનાર છે. ટ્રેનિંગમાં જોડાનાર ભાઇ-બહેનોને ફર્સ્ટ એઇડની અદ્યતન ઓડીયો વિઝ્યુઅલ ઉપકરણો વડે ઘનિષ્ઠ તાલીમ આપી અંતે તેમની પરીક્ષા લેવામાં આવશે. જેનું સર્ટીફિકેટ એસ.ટી. માં ડ્રાયવર, કંડકટર તથા સરકાર દ્વારા અવાર-નવાર પડતી સરકારી નોકરી વિગેરેની જાહેરાતોમાં નિમણુંક માટે માન્ય ગણાશે.

ફર્સ્ટ એઇડ ટ્રેનિંગની વીસમી બેચ શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...