તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • વિદ્યાર્થીઅે પૂછ્યું, ટોળાં કોલેજ બંધ કરાવે ચાલે? એસપીએ કહ્યું, પોલીસની મદદથી કાર્યવાહી કરાય !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઅે પૂછ્યું, ટોળાં કોલેજ બંધ કરાવે ચાલે? એસપીએ કહ્યું, પોલીસની મદદથી કાર્યવાહી કરાય !

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વિદ્યાર્થીનો પ્રશ્ન :- વર્તમાનસમયે પાટીદાર- દલિત સહિતના આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે કેટલાક શહેરોમાં ટોળા દ્વારા કોલેજ પણ બંધ કરાવવામાં આવતી હોય છે તેની સામે કોઇ કાયદો છે કે કેમω ?

જવાબ:- જિલ્લાપોલીસવડા નિરજ બડગૂજરે જણાવ્યું હતુ કે, આવી ઘટનાઓમાં પોલીસની મદદ લઇ કાર્યવાહી કરી શકાય છે.

વિદ્યાર્થીનોપ્રશ્ન :-અલ્ફીનાબેન મેમણેકહ્યું કે મહિલાઓ ઉપર ગુજારવામાં આવતાં ત્રાસ, દુષ્કૃત્ય, છેડતી સહિતની ઘટનાઓમાં પોલીસ કઇ રીતે મદદરૂપ બની શકે છે ?

જવાબ:ડીએસપીએજણાવ્યું હતુ કે, રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ 181 અભિયમ સેવા ચાલુ કરવામાં આવી છે જેના ઉપર પીડીતા જ્યારે કોલ કરે છે ત્યારે કર્મચારી ઘટનાસ્થળે પહોચી જાય છે અને કાર્યવાહી થાય છે. ઉપરાંત મહિલાઓ ઉપર થતા અત્યાચાર સહિતના બનાવોમાં આરોપીઓને સખ્ત સજા કરવાની જોગવાઇઓ કરવામાં આવી છે. જેમાં વર્તમાન સમયે જિલ્લમાં 30 લાખની વસ્તી સામે માત્ર 1600 પોલીસ જવાનો છે.

વિદ્યાર્થીનોપ્રશ્ન :- એસ.ટી. વિભાગના કેટલાક કર્મચારીઓ રાજાપાઠમાં વાહન ચલાવતા હોય છે તેમની સામે કઇ કાર્યવાહી થાય છે

જવાબ:વિભાગીયનિયામક કમલ હસનને જણાવ્યુ હતુ કે, અંગેના ફોટા અથવા વિડીયો વોટ્સઅપ કરો તેની સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે.

બનાસકાંઠા સદ્દભાવના ગૃપ અને ડિસ્ટ્રીક કેળવણી મંડળના સંયુક્ત ઉપક્રમે પાલનપુર જી.ડી.મોદી કોલેજ ખાતે ગુરૂવારે વિદ્યાર્થી સંવાદ સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.જેમાં વહીવટી તંત્રના અધિકારીઓને વિદ્યાર્થીઓએ મુંજવતા પ્રશ્નો પૂછ્યા હતા.જેના અધિકારીઓએ હકારાત્મક ઉત્તર આપ્યા હતા.તસવીર-ભાસ્કર

અેસટીના કર્મચારી રાજાપાઠમાં વાહન ચલાવતા હોય તો ... ?

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો