તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તડીપાર કરાયેલી મહિલા મળી આવતા ધરપકડ કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરશહેરના જનતાનગરમાં રહેતી બિસ્મીલીબેન બિસ્મીલા ખાન પઠાણને અગાઉ જિલ્લા કલેક્ટરના હુકમથી બનાસકાંઠા,મહેસાણા,કચ્છ,હિમતનગર,તેમજ પાટણ જિલ્લામાંથી પ્રોહીના ગુનામાં તડીપાર કરવામાં આવી હતી.તેનો સમય પુરો થયો હોવા છતા બનાસકાંઠાના પાલનપુર શહેરમાં કોઇ મંજુરી વગર પ્રવેશ કર્યો હતો.જેની બાતમી પૂર્વ પોલીસને મળતા પીઆઇ જી.એલ.ચૌધરીની સુચનાથી ડીસ્ટાફે જનતાનગરમાંથી બિસ્મીલીબેનની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો