તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કડીમાં પથ્થરમારો કરી 3 ST-

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
કડીમાં પથ્થરમારો કરી 3 ST-

ટોળાએઅચાનક કરેલા પથ્થરમારાને પગલે ડ્રાઇવરે સ્ટ્રીયરીગ પરથી કાબુ ગુમાવતા બસ ડિવાઇડર પર ચઢી ગઇ હતી. પથ્થરમારાથી બચવા સીટની નીચે ઘૂસી ગયેલા મુસાફરોને નીચે ઉતારી ઉશ્કેરાયેલા ટોળાએ જલદ પ્રવાહી નાંખી એસટી બસ સળગાવી દેતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો.

ઉપરાંત કડીના દેત્રોજ રોડ પર બલાસર કેનાલ નજીક પણ ઉશ્કેરાયેલા ટોળાએ 2 એસટી બસો પર પથ્થરમારો કરી સળગાવી દેવાની ઘટનાને પગલે પ્રસરેલી તંગદિલીને કારણે અનિચ્છનીય બનાવ બનતો અટકાવવા સ્થાનીકની સાથોસાથ લાંઘણજ,નંદાસણ પોલીસ અને એલસીબી,એસઓજી પોલીસનું ચુસ્ત પેટ્રોલિગ હાથધરાયું હતું.કડી પોલીસે અજાણ્યા વ્યક્તિઓના ટોળા વિરૂધ્ધ સરકારી મિલ્કતને નુકસાન કરવા સંબધે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

પાલનપુરમાંસ્કૂલ રિક્ષા

પૈકીનાત્રણ બાળકીઓ કાદવમાં પડી જતાં અને સ્કુલ ડ્રેસ કાદવથી ખરાડાઇ ગયો હતો.આ ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.અને બાળકીઓને કાદવમાંથી બહાર કાઢી હતી. સદ્દનસીબે કોઇ મોટી જાનહાની થઇ હતી.

દલિતરેલી: પાલનપુર

એસટીબસોનેનિશાન બનાવી સળગાવી નાંખી હોવાની ઘટનાઓ બની હતી. જેથી આવી ઘટનાઓમાં પુન: એસટી નિગમને નુકશાન થાય તે માટે બુધવારે પણ મોટાભાગના ડેપોમાંથી એસટી બસો બંધ રાખવામાં આવી હતી. જેમાં પાલનપુર ડેપોની બસો પણ બંધ કરાઇ હતી. અંગે ડેપો મેનેજરે જણાવ્યું હતુ કે, દલિત સમાજના આંદોલનને કારણે અંબાજીની 6, ડીસાની 48, દિયોદરની 54, પાલનપુરની 135, રાધનપુરની 43, સિધ્ધપુરની 41 અને થરાદની 84 ટ્રીપો રદ કરવામાં આવી હતી. જેના પગલે અંદાજીત 5,17,956નું નૂકસાન થયુ હતુ.

ધાનેરામાંહાઇવે -10

જ્યારેનેશનલ હાઇવે ઓથોરિટીના એસઓએ જણાવ્યું હતું કે, કોલેજ દ્વારા રજુઆત મળી હતી. આથી નગરપાલિકાને કચરો હટાવવા જણાવાયું હતું. જોકે, તેમ થતાં ધાનેરા નગરપાલિકાને નોટિસ આપાવમાં આવી છે. જેની જાણ ધાનેરા એસ.ડી.એમ. અને કલેકટરને કરાઇ છે.

ડીસામાંપૈસાની

કોશિષકરતાં તેને ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. પરેશ પઢિયારે દવા પીતા પહેલા એક ચીઠ્ઠી લખી હતી. જેમાં ધમકી આપનારના નામ, નંબર લખ્યા હતા. ડીસા દક્ષિણ પોલીસે તેનું નિવેદન લઇ જાણવાજોગ નોંધ કરી ચીઠ્ઠી કબજે કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ચીઠ્ઠીના આધારે બાબતની તપાસ કરી આગળની કાર્યવાહી કરાશે.

ચીઠ્ઠી

બોલાવીનેકહેલ કે જે તુ તારા રૂપિયા માગતો નહી નહિતર તને અને તારા ઘરના પરિવારને ખતમ કરી નાંખીશ અમે પાટીદાર છીએ અમે રૂપિયા લઇ લઇએ પણ પરત આપીએ અને જે આપીએ તો અમે પાટીદાર નહી આવીરીતે રૂબરૂ મને વારંવાર ધમકીઓ આપતા હતા. પણ મને એમ કે બધુ ખાલીજ વાતો કરતા હશે. પણ તા. 15 ,07, 2016ના રોજ રાત્રે 11.30 કલાકથી 11,55ના કલાકના આરસામાં વિનોદ નામના ઇસમ પાસે ફોન કરાવીને મને જલારામ મંદિરે બોલાવેલ એમાં હુ બચી ગયેલ કેમ કે તે હુ કઇ રીતે બચી ગયેલ તેનો પુરાવો મારા મોબાઇલ નંબર 7567337289 માં છે. તે વારંવાર કહેતો હતો કે તમને ગોળી મારી દઇશ અને તમારા માટે રિવોલવર લાવવાનો છું અને તેજ રાત્રે તા. 15,07,2016ના રોજ તેની પાસે રિવોલ્વર પણ અને રૂપિયા.

મેમારુ લખાણ 8(આઠ) ઉચ્ચ અધિકારીઅઓને મોકલેલ છે. તે હુ બતાવીશ નહી

રાકેશભવાની મેડીકલ વાળા આપવા દેતા નથી કેમ કે પટેલ ધવલ અને પટેલ રાકેશ બન્ને મામા-ફુઆના સગા છે. અને જે પેટલ ધવલ મને મારો હિસાબ આપે તો હુ કે મારે પરિવાર જીવીત રહી શકીએ તેમ નથી અને હવે તો પટેલ રાકેશ પાસે રીવોલ્વર પમ આવી ગઇ છે. એટલે હુ વ્યક્તી અને એમનાથી પુરેપુરો ત્રાસથી કંટાળીને પગલુ ભરુ છું. તેના માટે મારા ઘરના કે પરિવારનો કોઇ જવાબદાર નથી. પણ જે જવાબદાર છે તેના નામ અને નંબર નીચે 1. પટેલ રાકેશભવાની મેડીકલ ગાયત્રી મંદિર સામે - 9824512981, (2) પટેલ ધવલ પ્રેહલાદભાઇ નવરંગ પાર્ક - 9924427515(3) પટેલ પ્રેહલાદભાઇ પશાભાઇ નવરંગપાર્ક - 9924013110(4)ઠક્કર વિનોદભાઇ જલારામ મંદિર સામે - 8530415355 મેં પટેલ સમાજના આવતની જાણ કરેલ તેનના મો. નંબર (1) જીગરભાઇ પટેલ -9879768587 (2) રમેશભાઇ પટેલ- 9825060142(3) અમરતભાઇ પટેલ - 9825042715(4) જયંતિભાઇ પટેલ- 9825038211(5) ચંદુલાલ પટેલ - 9727533092 ( ઇસમોને મે બધી હકીકત કરતાં તે માનેલ નહી ધવલ કે રાકેશ એટલે હુ પગલુ ભરુ છું અને મને મજબૂર કરેલ છે. ધવલ પ્રેહલાદભાઇ પટેલ મારી પાસેથી મોટી જંગી રકમ લઇ ગયેલની તા. 23,04,2011 જે તે આજ દિનસુધી પરત કરેલ નહી અને તેનો હિસાબ આજદિન સુધીનો એક કરોડ સીત્તીતેર લાખ ત્યાંસી હજારને ચારસો એંસી રૂપિયા થાય છે. (1,77,83,480) છે તો શું સરકાર મારા હિસાબ માટે મારા ઘરના માણસોને ન્યાય આપવશે.ωમે જે હકીકત લખેલ છે તે બીલકુલ સાચી છે. હુ ખાત્રી આપુશું. મે આજે લખાણ કર્યું છે. મે આગળ પણ 8(આઠ) જગ્યાએ મોકલેલ છે. જે ખાસ નોંધ લેવી એહુ કઇ જગ્યાએ મોકલી છે તે બતાવીસ નહી મારી નમ્ર અરજ કે મારો અગ્નીસંસ્કાર પટેલ રાકેશના ઘર આગળ કરજો તો મારી આત્માને શાંન્તિ મળશે બસ આટલુજ -બધાને મારા રામ, રામ.લી.પઢિયાર પરેશકુમાર બાબુલાલ

રામ,રામ, રામ, રામ, રામ, રામ, રામ, રામ, રામ,રામ,

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો