તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર દલિત સંગઠન દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર દલિત સંગઠન દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દલિત સમાજના યુવકો ઉપર આચરવામાં આવેલા અમાનુષી અત્યારના વિરોધમાં સમગ્ર રાજ્યમાં દલિત સમાજ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુરૂવારે પાલનપુર ખાતે જિલ્લા સેવા સદન બહાર દલિત સમાજના યુવકો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગણી કરાઇ હતી. તસ્વીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

    વધુ વાંચો