તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • દલિત રેલી: પાલનપુર એસટી ડેપોને એક દિવસમાં રૂ. 5.77 લાખનું નુકસાન થયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત રેલી: પાલનપુર એસટી ડેપોને એક દિવસમાં રૂ. 5.77 લાખનું નુકસાન થયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરખાતે બુધવારે દલિત સમાજ દ્વારા ચક્કાજામ કરી દુકાનો બંધ કરાવવામાં આવી હતી. ઘટનાક્રમ દરમિયાન ટોળા દ્વારા એસ. ટી. બસોને નિશાન બનાવાય તે માટે સવારથી બસો બંધ કરી દેવામાં આવી હતી. જેના પગલે એક દિવસમાં ડેપોની આવકમાં રૂપિયા 5.77 લાખનું નૂકસાન થયુ હતુ.

ઉનાના સામઢિયાળ દલિત યુવાનોને મારમારવાની ઘટનાના પડઘા સમગ્ર ગુજરાતમાં પડયા છે. જેનો વિરોધ કરવા માટે બુધવારે ગુજરાત બંધનું એલાન આપવમાં આવ્યું હતુ. જે અંતર્ગત સમગ્ર દલિત સમાજ રસ્તા ઉપર ઉતરી આવ્યો હતો. દરમિયાન પાટીદાર આંદોલન વખતે ટોળાએ અનુસંધાનપાના નં-8

એસટીબસોનેનિશાન બનાવી સળગાવી નાંખી હોવાની ઘટનાઓ બની હતી. જેથી આવી ઘટનાઓમાં પુન: એસટી નિગમને નુકશાન થાય તે માટે બુધવારે પણ મોટાભાગના ડેપોમાંથી એસટી બસો બંધ રાખવામાં આવી હતી. જેમાં પાલનપુર ડેપોની બસો પણ બંધ કરાઇ હતી. અંગે ડેપો મેનેજરે જણાવ્યું હતુ કે, દલિત સમાજના આંદોલનને કારણે અંબાજીની 6, ડીસાની 48, દિયોદરની 54, પાલનપુરની 135, રાધનપુરની 43, સિધ્ધપુરની 41 અને થરાદની 84 ટ્રીપો રદ કરવામાં આવી હતી. જેના પગલે અંદાજીત 5,17,956નું નૂકસાન થયુ હતુ.

કયા ડેપોને કેટલુ નુકસાન

અંબાજીરૂ.44500

ડીસા રૂ. 26000

દિયોદર રૂ. 83600

પાલનપુર રૂ. 127356

રાધનપુર રૂ. 127000

સિધ્ધપુર રૂ. 27000

થરાદ રૂ. 82500

કુલ રૂ.5,17,956

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો