તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • દાંતીવાડા સિંચાઇ નહેર દ્વારા પાણી છોડાતાં ખેડૂતો લીલાછમ બન્યા

દાંતીવાડા સિંચાઇ નહેર દ્વારા પાણી છોડાતાં ખેડૂતો લીલાછમ બન્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |એક તરફ સરહદી પંથકમાં વારંવાર કેનાલમાં ગાબડાં પડી જતા ખેડૂતો હેરાન થાય છે. ત્યાં દાંતીવાડા સિંચાઈ નહેર દ્વારા અપાતા પાણીથી યોગ્ય ખેતી કરી ઉપજ મેળવતા ખેડૂતો પૈસે ટકે સુખી થયા છે. પાછલા કેટલાક વર્ષોથી નિયમિત ડેમ ભરાઈ જતા રવિ સીઝનમાં ખેતી માટે પાણી છોડવામાં આવે છે. જેના લીધે ખેતી કરતા ખેડૂતોની આર્થિક સ્થિતિમાં ખાસ્સો એવો સુધાર થયો છે. પાણી વિતરણ વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલતી હોવાથી પાણી ઉલેચવાથી કેનાલ તૂટવાની કે અન્ય કોઈ સમસ્યા ઉદ્દભવતી નથી એક તરફ દાંતીવાડા નહેર જેમ વિતરણ વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી છે. તસવીર-નરેશચૌહાણ

અન્ય સમાચારો પણ છે...