ટેબલ ટેનીસમાં પાલનપુર કોલેજ ચેમ્પિયન બની

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : હેમ.ઉ. ગુ. યુનિ. આયોજિત આંતર કોલેજ ટેબલ ટેનીસ ભાઇઓની સ્પર્ધા શા.શિ. અનુસ્નાતક ભવન, પાટણમાં યોજાઇ હતી. જેમાં આર.આર.મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી.એલ.પરીખ કોલેજ ઓફ કોમર્સ પાલનપુરનો એમ.કોમ.સેમ.1 નો છાત્ર ચૌહાણ પ્રતિકસિંહએ ટેબલ ટેનીસ(સિંગલ્સ) સ્પર્ધામાં ચેમ્પિયનશીપ પ્રાપ્ત કરી હતી.આચાર્ય ડો.વાય.બી.ડબગર સ્પોર્ટસ કન્વીનર પ્રા.ડી.એન.પટેલ તેમજ શા.શિ.વ્યાખ્યાતા રાહુલ કે.ડેરીયા સહિત કોલેજ પરિવારે બિરદાવ્યા હતા.