તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • ગઢ |પાલનપુર તાલુકાના ગઢ ખાતે બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગઢ |પાલનપુર તાલુકાના ગઢ ખાતે બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગઢ |પાલનપુર તાલુકાના ગઢ ખાતે બુધવારે આરોગ્ય વિભાગ દ્વારા રાષ્ટ્રીય સ્વાસ્થ્ય વિમા યોજના અંતર્ગત ગઢ ગ્રામ પંચાયત ખાતે બી.પી.એલ. પરિવારોને ત્રીસ હજાર સુધીની મેડીકલ સેવા મળી રહે તે હેતુથી લાભાર્થી પરિવારોને કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં ગઢ ગ્રામ પંચાયતના સરપંચ ખોડીદાસ પટેલ, તલાટી હરેશભાઇ મોર, આરોગ્ય સુપરવાઇઝર પી.બી.ત્રિવેદી, વસંત સાણોદરીયા, સિદ્ધાર્થ મોદી દ્વારા ગરીબ લાભાર્થી પરિવારોને કાર્ડનું વિતરણ કરાયું હતું.તસવીર-દિનેશ રાણા

પાલનપુરના ગઢમાં આરોગ્ય વિભાગ દ્વારા હેલ્થકાર્ડનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો