તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • ડીસામાં પૈસાની લેવડ દેવડ બાબતે યુવકે ઝેરી દવા ગટગટાવતાં દોડધામ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડીસામાં પૈસાની લેવડ-દેવડ બાબતે યુવકે ઝેરી દવા ગટગટાવતાં દોડધામ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ડીસામાંપૈસાની લેવડ દેવડ બાબતે એક યુવક જૂના હિસાબ પેટે મોટી રકમ લેવાની હોઇ સામસામે આવતા હોવાથી ચીઠ્ઠી લખી ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે ચીઠ્ઠી કબજે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અંગેની વિગત એવી છે કે, ડીસાના પાલનપુર હાઇવે પર નુતન કોલ્ડ સ્ટોરેજ પાછળ રહેતા પરેશકુમાર બાબુલાલ પઢિયારને ડીસાના નવરંગપાર્કમાં રહેતા ધવલકુમાર પ્રહલાદભાઇને થોડા સમય અગાઉ કોઇ બાબતે પૈસાની લેવડ દેવડ થયેલી. જેના હિસાબો અગાઉ થયેલા હતા. જોકે પરેશ પઢિયારે પોતાને મોટી રકમ લેવાની થતી હોવાનું જણાવી અવારનવાર ઉઘરાણી કરતો હતો. જેમાં તેને ધમકી આપાતી હોઇ ગુરુવારે બપોરે તેણે ટર્પેટાઇનલ ઓઇલ(ઝેરી દવા) પી લઇ આપઘાતની અનુસંધાનપાના નં-8કોશિષકરતાં તેને ડીસા સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. પરેશ પઢિયારે દવા પીતા પહેલા એક ચીઠ્ઠી લખી હતી. જેમાં ધમકી આપનારના નામ, નંબર લખ્યા હતા. ડીસા દક્ષિણ પોલીસે તેનું નિવેદન લઇ જાણવાજોગ નોંધ કરી ચીઠ્ઠી કબજે કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ચીઠ્ઠીના આધારે બાબતની તપાસ કરી આગળની કાર્યવાહી કરાશે.

મારુ નામ : પઢિયાર પરેશકુમાર બાબુલાલ છે,રહેઠાણ : નુતન કોલ્ડ સ્ટોરેજ પાછળ- ડીસન્ટ હોટલ સામે ,મોબાઇલ : 9998198372, 9998282649,7567337289.આ પગલુ ભરવાનું કારણ: નીચે લખુ છુ કે પાટીદાર (પટેલ) ધવલભાઇ પ્રેહલાદભાઇ અને તેના પિતાજીપાટીદાર (પટેલ) પ્રેહલાદભાઇ પશાભાઇ મારી પાસેથી જંગી મોટી રકમ લઇ ગયેલ મને ફોસલાવી પછી મે ઉઘરાણી કરતાં કહેલ કે આપશું આપી દઇશુ અને કહેતા હતા પછી મારા ઘરે મારી બેબીના લગ્ન પ્રસંગે પણ માગતા મને મારા રૂપિયા આપેલ નહી અને પછી મને મારા રૂપિયા આપવા પડે એટલે પટેલ ધવલભાઇ પ્રેહલાદભાઇ મારા ઉપર તદન ખોટી અરજી કરેલ જે અરજી ગયા આસોના નોરતામાં કરેલ પણ અરજી ખોટી કહેલ હોઇ તે ખોટી સબિત થયેલ કેમ કે મારી પાસે બરાબર અને સાચા પુરાવ હતા. પછી મે ફરી ઉધરાણી કરતાં પટેલ ધવલભાઇ પ્રેહલાદભાઇ અને પટેલ રાકેશભાઇ કેજે ગાયત્રીમંદિર સામે ભવાની મેડીકલ ચલાવે છે. તેમને મને અનુસંધાનપાના નં-8બોલાવીનેકહેલ કે જે તુ તારા રૂપિયા માગતો નહી નહિતર તને અને તારા ઘરના પરિવારને ખતમ કરી નાંખીશ અમે પાટીદાર છીએ અમે રૂપિયા લઇ લઇએ પણ પરત આપીએ અને જે આપીએ તો અમે પાટીદાર નહી આવીરીતે રૂબરૂ મને વારંવાર ધમકીઓ આપતા હતા. પણ મને એમ કે બધુ ખાલીજ વાતો કરતા હશે. પણ તા. 15 ,07, 2016ના રોજ રાત્રે 11.30 કલાકથી 11,55ના કલાકના આરસામાં વિનોદ નામના ઇસમ પાસે ફોન કરાવીને મને જલારામ મંદિરે બોલાવેલ એમાં હુ બચી ગયેલ કેમ કે તે હુ કઇ રીતે બચી ગયેલ તેનો પુરાવો મારા મોબાઇલ નંબર 7567337289 માં છે. તે વારંવાર કહેતો હતો કે તમને ગોળી મારી દઇશ અને તમારા માટે રિવોલવર લાવવાનો છું અને તેજ રાત્રે તા. 15,07,2016ના રોજ તેની પાસે રિવોલ્વર પણ અને રૂપિયા.

મેમારુ લખાણ 8(આઠ) ઉચ્ચ અધિકારીઅઓને મોકલેલ છે. તે હુ બતાવીશ નહી

રાકેશભવાની મેડીકલ વાળા આપવા દેતા નથી કેમ કે પટેલ ધવલ અને પટેલ રાકેશ બન્ને મામા-ફુઆના સગા છે. અને જે પેટલ ધવલ મને મારો હિસાબ આપે તો હુ કે મારે પરિવાર જીવીત રહી શકીએ તેમ નથી અને હવે તો પટેલ રાકેશ પાસે રીવોલ્વર પમ આવી ગઇ છે. એટલે હુ વ્યક્તી અને એમનાથી પુરેપુરો ત્રાસથી કંટાળીને પગલુ ભરુ છું. તેના માટે મારા ઘરના કે પરિવારનો કોઇ જવાબદાર નથી. પણ જે જવાબદાર છે તેના નામ અને નંબર નીચે 1. પટેલ રાકેશભવાની મેડીકલ ગાયત્રી મંદિર સામે - 9824512981, (2) પટેલ ધવલ પ્રેહલાદભાઇ નવરંગ પાર્ક - 9924427515(3) પટેલ પ્રેહલાદભાઇ પશાભાઇ નવરંગપાર્ક - 9924013110(4)ઠક્કર વિનોદભાઇ જલારામ મંદિર સામે - 8530415355 મેં પટેલ સમાજના આવતની જાણ કરેલ તેનના મો. નંબર (1) જીગરભાઇ પટેલ -9879768587 (2) રમેશભાઇ પટેલ- 9825060142(3) અમરતભાઇ પટેલ - 9825042715(4) જયંતિભાઇ પટેલ- 9825038211(5) ચંદુલાલ પટેલ - 9727533092 ( ઇસમોને મે બધી હકીકત કરતાં તે માનેલ નહી ધવલ કે રાકેશ એટલે હુ પગલુ ભરુ છું અને મને મજબૂર કરેલ છે. ધવલ પ્રેહલાદભાઇ પટેલ મારી પાસેથી મોટી જંગી રકમ લઇ ગયેલની તા. 23,04,2011 જે તે આજ દિનસુધી પરત કરેલ નહી અને તેનો હિસાબ આજદિન સુધીનો એક કરોડ સીત્તીતેર લાખ ત્યાંસી હજારને ચારસો એંસી રૂપિયા થાય છે. (1,77,83,480) છે તો શું સરકાર મારા હિસાબ માટે મારા ઘરના માણસોને ન્યાય આપવશે.ωમે જે હકીકત લખેલ છે તે બીલકુલ સાચી છે. હુ ખાત્રી આપુશું. મે આજે લખાણ કર્યું છે. મે આગળ પણ 8(આઠ) જગ્યાએ મોકલેલ છે. જે ખાસ નોંધ લેવી એહુ કઇ જગ્યાએ મોકલી છે તે બતાવીસ નહી મારી નમ્ર અરજ કે મારો અગ્નીસંસ્કાર પટેલ રાકેશના ઘર આગળ કરજો તો મારી આત્માને શાંન્તિ મળશે બસ આટલુજ -બધાને મારા રામ, રામ.લી.પઢિયાર પરેશકુમાર બાબુલાલ

રામ,રામ, રામ, રામ, રામ, રામ, રામ, રામ, રામ,રામ, રામ, રામ

યુવકે બે પાનાની ચીઠ્ઠીમાં લખ્યું હતુ કે...

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો