તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર નજીકથી બે શખસો રાજાપાઠમાં ઝડપાઈ ગયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુરતાલુકા પોલીસે રવિવારે ખેમાણા ટોલનાકા પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે સમયે સિદ્ધપુરના ગોગલાસણ ગામના વતની અને હાલ સિદ્ધપુર તિરૂપતી બંગ્લોઝમાં રહેતા ભુપેન્દ્ર સોમાભાઇ પટેલ રાજાપાઠમાં ગાડી નંબર જીજે-24-કે-261 ચલાવતાં ઝડપાઇ ગયા હતા. તેમજ સિદ્ધપુર ખાતે રહેતા નિરજ પ્રદ્યુમનભાઇ ઠાકર (જોષી) બાઇક રાજાપાઠમાં ચલાવતા પોલીસના હાથે ઝડપાઇ જતાં પોલીસે બંને સામે ગૂનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો