તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર |ગુજરાતપાલનપુર તાલુકા પોલીસે રવિવારે ખેમાણા ટોલનાકા પાસે વાહન ચેકીંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |ગુજરાતપાલનપુર તાલુકા પોલીસે રવિવારે ખેમાણા ટોલનાકા પાસે વાહન ચેકીંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર |ગુજરાતપાલનપુર તાલુકા પોલીસે રવિવારે ખેમાણા ટોલનાકા પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા. તે સમયે સિદ્ધપુર તાલુકાના ગોગલાસણ ગામના વતની અને હાલ સિદ્ધપુર તિરૂપતી બંગ્લોઝમાં રહેતા ભુપેન્દ્રકુમાર સોમાભાઇ પટેલ રાજાપાઠમાં પોતાની ગાડી નંબર જીજે-24-કે-261 ચલાવતાં ઝડપાઇ ગયા હતા. તેમજ સિદ્ધપુર ખાતે રહેતા નિરજકુમાર પ્રદ્યુમનભાઇ ઠાકર (જોષી) પોતાનું મોટર સયાકલ રાજાપાઠમાં ચલાવતા પોલીસના હાથે ઝડપાઇ જતાં પોલીસે બંને શખશો સામે પ્રોહિબીશનનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પાલનપુર નજીકથી બે શખસો રાજાપાઠમાં ઝડપાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો