તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર |ગુજરાત રાજ્ય સહકારી સંઘની સહકારી શિક્ષણ તાલીમ યોજના અંતર્ગત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |ગુજરાત રાજ્ય સહકારી સંઘની સહકારી શિક્ષણ તાલીમ યોજના અંતર્ગત

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર |ગુજરાત રાજ્ય સહકારી સંઘની સહકારી શિક્ષણ તાલીમ યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લા સહકારી સંઘ પાલનપુર દ્વારા જી.ડી. મોદી ફાઇન આર્ટસ એન્ડ આર્ટસ કોલેજ ખાતે તા. 11 જુલાઇથી 16 જુલાઇ આમ કુલ દિવસ માટે તાલીમ વર્ગ યોજાયો હતો. તાલીમ વર્ગમાં સંઘ દ્વારા શું કામગીરી થાય છે અને તેનું કેવા પ્રકારનું માળખું હોયછે તે અંગે છાત્રોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જેનો શનિવારે પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એઝ્યુકેટીવ ઓફિસર કે.જી. ચૌધરી, માનદ્દમંત્રી નરસંગભાઇ પટેલ, ફાલ્ગુનીબેન પટેલ, કોલેજના પ્રિન્સીપાલ ડો. સંતોષભાઇ ચૌહાણ, ડો. ભીમસિંહ હડીયોલ, કલ્પનાબેન સહિત મોટી સંખ્યામાં છાત્રો હાજર રહ્યા હતા.

જિલ્લા સહકારી સંઘ દ્વારા કોલેજના છાત્રો માટે તાલીમ વર્ગ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો