તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર : દાંતીવાડામાંઆવેલા ગુજરાત હોમગાર્ડ સ્ટેટ લેવલ ટ્રેનીંગ સેન્ટર માં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર : દાંતીવાડામાંઆવેલા ગુજરાત હોમગાર્ડ સ્ટેટ લેવલ ટ્રેનીંગ સેન્ટર માં

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર : દાંતીવાડામાંઆવેલા ગુજરાત હોમગાર્ડ સ્ટેટ લેવલ ટ્રેનીંગ સેન્ટર માં લીડરશીપનો કેમ્પ ચાલી રહ્યો હોવાથી ગુજરાતમાંથી 200 ઉપરાંતના હોમગાર્ડ જવાનો તાલીમ મેળવી રહ્યા છે. જ્યાં બનાસકાંઠા ડીઝાસ્ટર વિભાગ દ્વારા શનિ અને રવિવારે પ્રોજેક્ટ અધિકારી સંજયકુમાર ચૌહાણની સૂચનાથી કર્મચારી દ્વારા પૂર, ભૂકંપ, આગ, વિજ કરંટ, રોડ અકસ્માત થાય તો સ્વબચાવ તેમજ સામે વાળી વ્યક્તિનો બચાવ કેવી રીતે કરવો તે અંગે પ્રેકટીકલ તેમજ થિયરી સમજાવવામાં આવી હતી. ઉપરાંત સ્થળ ઉપર પ્રાથમિક સારવાર કેવી રીતે આપવી તે અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા. તાલીમમાં 200 ઉપરાંતના હોમગાર્ડ જવાનો તેમજ અધિકારીઓ હાજર રહ્યા હતા.તસ્વીર- ભાસ્કર

ગુજરાતના 200 હોમગાર્ડ જવાનોને બચાવ-સંરક્ષણની ડીઝાસ્ટર વિભાગ દ્વારા તાલીમથી સજ્જ કરાયા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો