તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવોઢાને ખુશ કરવા -

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવોઢાને ખુશ કરવા -

અગાઉશ્યામજીભાઇ વાઘેલા તેમની પત્ની અને પુત્રી સાથે પાલનપુર ફરવા માટે આવ્યા હતા. જેમાં તેમને તેમની પુત્રીનું ગળુ દબાવી હત્યા કરી પાલનપુર-અમદાવાદ હાઇવે સદ્દગુરૂ રેસીડેન્સી, ગઠામણ ગામ નજીક ફેંકી ચાલ્યા ગયા હતા. ઘટનાના થોડાક દિવસો બાદ પાંચ વર્ષિય પુત્ર મુકેશની હત્યા કરી ભૂજ તાલુકાના હબાઇ ગામની સીમમાં નાખી હતી. ઘટનાની જાણ પડદરી પોલીસને થતાં પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરતાં ઘટનામાં પિતા શ્યામજીભાઇ ભીખાભાઇ વાઘેલા (વાલ્મિકી) અને માતા જ્યોતિ ઉર્ફે ભૂરી શ્યામજી વાઘેલાએ ભેગા મળી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પાલનપુર પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ એમ.બી. વ્યાસની સૂચનાથી પીએસઆઇ એ.જે. ચૌધરી, એ.એસ.આઇ. સુમેરસિંહ, ઇશ્વરભાઇ સહિતનો સ્ટાફ રવિવારે ટ્રાન્સફર વોરંટ આધારે કબજો મેળવી આકરી પૂછપરછ કરતાં જૂની પત્નીના સંતાનો નવી પત્નીને ગમતા હોવાથી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જેના પગલે પોલીસે કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

પાલનપુરનાજગાણા

આપવામાંઆવી હતી. જે અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક બી.એ. ચાવડા, સીપીઆઇ જે.ડી. મેવાડાના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઇ જે.એચ. સિંઘવે સ્ટાફના માણસો સાથે રવિવારે જગાણા રેલવે નાળા પાસે જાહેરમાં ચાલતા જુગારના અડ્ડા ઉપર રેડ કરી હતી. જ્યાંથી દાવ ઉપર મુકેલા રૂ. 10,750 તેમજ 4 મોબાઇલ કિંમત રૂ. 4000 મળી કુલ રૂ. 14,750 નો મુદ્દામાલ કબજે કરી શખસો સામે જુગારધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવતાં શકુનીઓમાં ફફડાટ પ્રસરી ગયો હતો.

થરાદમાંમાંસ ભરેલી-

વાવપંથકમાં થતા માંસ મટનના વેપલાથી જીવદયાપ્રેમીઓની લાગણી દુભાવા સાથે રોષ પણ ફેલાયેલો જોવા મળ્યો હતો.જોકે જીવદયાપ્રેમીઓએ તેમને મળેલી બાતમી પ્રમાણે ગાયનું માંસ હોવા છતાં પણ એફએસએલમાં સાચી તપાસ નહી થતી હોવાનો આક્ષેપભર્યો આક્રોશ પણ પ્રક્ટ કર્યો હતો.

ડીસાનીફેકટરીમા

બ્રાન્ડનાનામે ડુપ્લીકેટીંગ કરી બનાવટી ઘીનું વેચાણ કરવાની પ્રવૃત્તિ કરી ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન સાથે ઠગાઇ કરવામાં આવતી હતી.

જેથી બનાસડેરીના ડેપ્યુટી મેનેજર જનકભાઇ દેસાઇની ફરિયાદના આધારે ડીસા દક્ષિણ પોલીસે ફેક્ટરીના માલિક રમણીકભાઇ મણીલાલ રહેવીસી (મોદી) (રહે. વાડીરોડ, ડીસા) સામે ધી ગુજરાત ટ્રેડમાર્ક એક્ટ 1969ની કલમ 103, 144, કોપીરાઇટ એક્ટની કલમ 63, 65, 69 અને ઇપીકો 420, 485 અનુસંધાને ગૂનો નોંધી વધુ તપાસ પીઆઇ ડી.ડી. ગોહિલ ચલાવી રહ્યા છે.

ઘીમાં પ્રથમ વખત ફરિયાદ

અત્યારસુધી ડીસામાં બનાવટી ઘી ઝડપાય તો પૂજન (પૂજા) માટેનું છે તેમ કહી વેપારીઓ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને માત્ર સેમ્પલ આપતા હતા અને ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ પોલીસમાં જાણવા જોગ નોંધ કરાવી સેમ્પલનું એફએસએલ પરિક્ષણ કરવા મોકલી જો ભેળસેળ જણાય તો ગૂનો નોંધે તેવી પ્રણાલી હતી. આમ અત્યાર સુધી જાણ‌વા જોગ કરાતી હતી તેની જગ્યાએ પ્રથમ વખત ફરિયાદ નોંધાઇ છે.

ડીસામાંસ્કીમના નામ

હતી.પોલીસે અત્યાર સુધી 6 માંથી ત્રણ આરોપીની અટકાયત કરી તેમના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. જયારે અન્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યાં છે. જે કેસ ની વધુ તપાસ પી આઈ ડી. ડી. ગોહિલ ચલાવી રહ્યા છે.

વરસાદનીપધરામણી માટ

બહોળીસંખ્યામાં એકઠા થયેલા તમામ કોમના આગેવાનોએ સાથે મળીને તળાવને સાફસફાઇ કરવાની કામગીરી હાથ ધરી હતી. ગામના યુવક વાંકજીભાઇ પટેલે જણાવ્યું હતુંકે ગ્રામજનો દ્વારા તળાવમાં ના ગાંડા બાવળ સહીતનાં ઝાડાં ઝાંખરાં દુર કરીને તેનો સળગાવીને નાશ કરી જેસીબી તથા ટ્રેક્ટરની મદદથી પાવડો ફેરવી તેની સાફ સફાઇ કરવામાં આવી હતી.તળાવની મધ્યમાં શ્રી સગત (શક્તિ) માતાજીનું સ્થાનક પણ આવેલું છે. આથી ભુતકાળમાં જ્યારે પણ વરસાદની ખેંચ ઉભી થાય ત્યારે તળાવ સાવરવા(બોરવા)થી વરસાદ ત્રણથી દસ દિવસમાં આવે છે તેવી માન્યતા પ્રચલિતછે અને ભુતકાળમાં આવા અનેક અનુભવો પણ થયેલા હોવાનું ગ્રામપંચાયતના સરપંચ રવજીભાઇ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો