• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુરની વીર સાવરકર સંસ્થા દ્વારા શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર

પાલનપુર |પાલનપુરની વીર સાવરકર સંસ્થા દ્વારા શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુરની વીર સાવરકર સંસ્થા દ્વારા શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 67માં જન્મ દિવસ નિમિત્તે થેલેસેમીયાગ્રસ્ત બાળકો માટે ભૂમિ બ્લડ બેન્કની મદદથી ડિસા હાઇવે ખાતે આવેલી તિરૂપતિ સોસાયટી પાસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 67 ઉપરાંતની બ્લડની બોટલો એકત્ર કરવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ટીનાભાઇ ઠક્કર,કૃણાલ ભટ્ટ,પ્રકાશ પૂરોહિત,વસંતભાઇ દવે,દિપકભાઇ વડનાથાણી,રવિ દરજી સહિતના યુવાનો જોડાયા હતા.

પાલનપુરની સંસ્થા દ્વારા પીએમના જન્મ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ

અન્ય સમાચારો પણ છે...