તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુરની વિદ્યામંદિર રાજમણી પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત

પાલનપુર |પાલનપુરની વિદ્યામંદિર રાજમણી પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુરની વિદ્યામંદિર રાજમણી પ્રાથમિક શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં પડેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે.જેમાં શનિવારે પતંગ,રાખડી તેમજ દિવળી કાર્ડ બનાવવાની સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા અવનવી પતંગો તેમજ રાખડીઓ બનાવી હતી.જેમાં શાળાના આચાર્ય તેમજ શિક્ષકો હાજર રહી બાળકોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ હતું.

પાલનપુરની પ્રા. શાળામાં પતંગ, રાખડી-કાર્ડ બનાવવાની સ્પર્ધા

અન્ય સમાચારો પણ છે...