તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર| સોળગામલેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત એસ.સી.સાળવી અને એમ.એસ.સાળવી પ્રાથમિક

પાલનપુર| સોળગામલેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત એસ.સી.સાળવી અને એમ.એસ.સાળવી પ્રાથમિક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| સોળગામલેઉઆ પાટીદાર પ્રગતિ મંડળ સંચાલિત એસ.સી.સાળવી અને એમ.એસ.સાળવી પ્રાથમિક શાળા ખાતે સોમવારે શિક્ષક તાલીમ શિબિર યોજાઇ હતી. જેમાં શાળાના નવિન શિક્ષકોને શાળાના શૈક્ષણિક અભિગમોથી વાકેફ કરવામાં આવ્યા હતા. જ્યાં મુસાફરી પાલનપુરી, ડો.અશોકભાઇ પુરોહિત, નટુભાઇ પ્રજાપતિ સહિત શાળાનો સ્ટાફ હાજર રહ્યો હતો. તસવીર- ભાસ્કર

પાલનપુર સ્વસ્તિક પ્રા.શાળામાં શિક્ષક તાલીમ શિબિર યોજાઇ

અન્ય સમાચારો પણ છે...