તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • વડીલોએ દેશી પોષાકમાં રસ્સા ખેંચી યુવાનોને શરમાવ્યા

વડીલોએ દેશી પોષાકમાં રસ્સા ખેંચી યુવાનોને શરમાવ્યા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડીલોએ દેશી પોષાકમાં રસ્સા ખેંચી યુવાનોને શરમાવ્યા

પાલનપુર ખાતે ખેલમહાકુંભના પ્રારંભે રમતવીરોએ કરાટે, કબડ્ડી, હોકી, ફુટબોલ સહિતની વિવિધ રમતો દર્શાવી હતી. જેમાં યુવાનોની સાથે સાથે મોટી ઉંમરના વડીલોએ દેશી પોષાકમાં રસ્સા ખેંચની રમત રમ્યા ત્યારે સૌના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. અને જાણે કહી રહ્યા હતા અમારામાં પણ હજુ જુસ્સો છે. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...