તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલણ ગામે ઠાકોર સમાજની મહિલાઓએ પણ રક્તદાન કર્યુ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર : પાલનપુરતાલુકાના માલણ ગામે અંબાજી માતા અને શિવ પરિવારની પ્રતિષ્ઠાની દ્રિતિય વર્ષગાંઠ નિમિત્તે ઠાકોર સમાજ દ્વારા શનિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. પ્રસંગે મોટી સંખ્યામાં યુવકો ઉપસ્થિત રહ્યા હતા. કેમ્પમાં ઠાકોર સમાજની બહેનોએ પણ રક્તદાન કરી સમાજ પ્રત્યેની પ્રતિબધ્ધતા અનુસંધાનપાના-8બતાવીહતી. જેમાં ભાઇઓ અને બહેનો દ્વારા બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતુ. પ્રસંગે શુક્વારે રાત્રે ભજન સત્સંગનો કાર્યક્રમ પણ યોજાયો હતો. જેમાં દોલતરામ મહારાજે ભક્તિરસનું રસપાન કરાવ્યું હતુ. પ્રસંગે ગોદડજી ઠાકોર, પ્રવિણજી ઠાકોર, દલજીજી ઠાકોર, દેવજીજી ઠાકોર સહિત ક્ષત્રિય ઠાકોર સેનાના હોદ્દદારો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...