• Gujarati News
  • ડીસાની હાડકામીલમાંથી ચાર બાળ શ્રમિકો મુક્ત કરાવાયા

ડીસાની હાડકામીલમાંથી ચાર બાળ શ્રમિકો મુક્ત કરાવાયા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર: ડીસાનીહાડકા મીલમાં બાળ શ્રમિકો રાખવામાં આવ્યા હોવાની જાણ થતાં જિલ્લા લેબર અધિકારી પી. જે. જોષી, ટી. એ. ઠાકોર, એચ. એ. પટેલે શનિવારે ઓચિંતી તપાસ કરી હતી. જ્યાંથી ચાર બાળ શ્રમિકોને મુક્ત કરાવ્યા હતા. અંગે મીલના સંચાલક અજુન અમીદ જાનમહમદ મેમણ સામે કાર્યવાહી હાથ ધરી હતી.