તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુર જામપુરા જય ગોગા મિત્ર મંડળ દ્વારા એસ.ટી. કોલોની

પાલનપુર |પાલનપુર જામપુરા જય ગોગા મિત્ર મંડળ દ્વારા એસ.ટી. કોલોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર જામપુરા જય ગોગા મિત્ર મંડળ દ્વારા એસ.ટી. કોલોની સામે પુરી શાક અને ચા પાણીનો સેવા કેમ્પ કરવામાં આવ્યો હતો.આ કેમ્પની બુધવારે પૂર્ણાહુતી કરવામાં આવી હતી.જેથી જામપુરા પ્રાથમિક શાળાના બાળકોને ભોજન જમાડવામાં આવ્યું હતુ.ત્યારબાદ માં અંબાની છબીને વાજતે ગાજતે મુળ સ્થાનક ઉપર લઇ જવાઇ હતી.તસવીર-ભાસ્કર

પાલનપુર સેવાકેમ્પનાં પૂર્ણાહુતી પ્રસંગે બાળકોને ભોજન અપાયુ

અન્ય સમાચારો પણ છે...