• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • બુકોલી |કાંકરેજ તાલુકાના ભલગામ પ્રાથમિક શાળા ખાતે જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત

બુકોલી |કાંકરેજ તાલુકાના ભલગામ પ્રાથમિક શાળા ખાતે જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બુકોલી |કાંકરેજ તાલુકાના ભલગામ પ્રાથમિક શાળા ખાતે જીસીઇઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ એન તાલીમ ભવન પાલનપુર તથા જિલ્લા શિક્ષણ સમિતિ બનાસકાંઠા આયોજિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2016-17 યોજાયું હતું. પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મગનસિંહજી વાઘેલા, સુખદેવસિંહ સોઢા તેમજ શિક્ષણ વિભાગના સ્ટાફગણ, આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભલગામ ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત પ્રદર્શન યોજાયું

અન્ય સમાચારો પણ છે...