તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જતાં યાત્રિકોને માર્ગમાં હેરાનગતિ થાય

પાલનપુર |અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જતાં યાત્રિકોને માર્ગમાં હેરાનગતિ થાય

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |અંબાજી ભાદરવી પૂનમના મેળામાં જતાં યાત્રિકોને માર્ગમાં હેરાનગતિ થાય તે માટે જિલ્લા પોલીસ વડા નિરજ બડગુજરની સૂચનાથી પાલનપુર તાલુકા પીએસઆઇ જે.એચ.સિંઘવ દ્વારા સઘન પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. દરમિયાન ગુરુવારે ચડોતર નજીક ધાનેરાના રૂણીના મણાભાઇ ડુંગરાભાઇ ભીલ પરિવારજનોથી વિખુટો પડેલો મળી આ‌વ્યો હતો. જેની જે.એચ.સિંઘવે પુછપરછ કરી પરિવારના લાશુબેન તેમજ કુટુંબીજનોને પાલનપુર બોલાવી સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું.

ભાદરવી મેળામાં છુટા પડેલા યાત્રિકનું પરિવારજનો સાથે મિલન

અન્ય સમાચારો પણ છે...