• Gujarati News
  • Local
  • Gujarat
  • Banaskantha
  • પાલનપુર ડીસા હાઇવે ઉપર ભોયણ નજીક મંગળવારે બપોરના સુમારે પુરઝડપે

પાલનપુર- ડીસા હાઇવે ઉપર ભોયણ નજીક મંગળવારે બપોરના સુમારે પુરઝડપે

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર- ડીસા હાઇવે ઉપર ભોયણ નજીક મંગળવારે બપોરના સુમારે પુરઝડપે પસાર થઇ રહેલો ખાલી સિલિન્ડર ભરેલો ટ્રક પલટી ગયો હતો. જેના પગલે આજુબાજુના લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતું. જોકે, અકસ્માતમાં કોઇ જાનહાની થતાં સૌએ હાશકારો અનુભવ્યો હતો. જો, ગેસના સિલિન્ડર ભરેલા હોત અને વિસ્ફોટ થયો હોત તો મોટી જાનહાની થવાની શકયતાઓ હતી. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...