અંબાજી-પાલનપુરમાં હળવો વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાસકાંઠાજિલ્લામાં વરસાદે વિરામ લીધો હતો. દરમિયાન બુધવારે પૂર્વ પંથકમાં વાતાવરણ પલટાયું હતું. જ્યાં આકાશમાં કાળા ડિબાગ વાદળો ચઢી આવ્યા હતા. સાંજના સુમારે યાત્રાધામ અંબાજી તેમજ પાલનપુરમાં વરસાદના ફોરા પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભાદરવી પૂનમના મેળામાં છેલ્લા પાંચ વર્ષથી વરસાદ પડતો હતો. જોકે, વખતે મેળાના અંતિમ દિવસોમાં વરસાદી વાતાવરણ સર્જાયું હોવાથી યાત્રાળુઓને વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે નહીં.

બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યા બાદ સાંજના સમયે ફોરા પડ્યા

અન્ય સમાચારો પણ છે...