• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • સાધ્વી કેસ: ઝડપાયેલા આરોપીને એક દિવસ ના પોલીસ રિમાન્ડ

સાધ્વી કેસ: ઝડપાયેલા આરોપીને એક દિવસ ના પોલીસ રિમાન્ડ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | માનસરોવરરોડ વિસ્તારમાં રહેતા ગીતાબેન જોષીએ અગાઉ સાધ્વી જયશ્રીગીરી, પ્રવિણ ત્રિવેદી સહિતના શખસો સામે મારામારી, છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. જો કે, તેમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી થતાં રવિવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાતના પ્રયાસ કરતાં પીઆઇ ડી.યુ. બારડે રવિવારે પ્રવિણ ત્રિવેદીને ઝડપી સોમવારે કોર્ટમાં રજૂ કરતાં ન્યાયાધીશે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...