• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | વડગામતાલુકાના તેનીવાડા ગામે રહેતા જીતેન્દ્રજી ચંદાજી અને જીતેન્દ્રજી

પાલનપુર | વડગામતાલુકાના તેનીવાડા ગામે રહેતા જીતેન્દ્રજી ચંદાજી અને જીતેન્દ્રજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | વડગામતાલુકાના તેનીવાડા ગામે રહેતા જીતેન્દ્રજી ચંદાજી અને જીતેન્દ્રજી સુરેશજી શુક્રવારે તેનીવાડાથી અંધારીયા પુલ પાસેથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે ટેન્કર નંબર જીજે.16એક્સ-6050 ના ચાલકે મોટરસાયકલને ટક્કર મારી હતી. જેથી જીતેન્દ્રજી ચંદાજીનું મોત નિપજ્યું હતું. અને ટેન્કર ચાલક ટેન્કર લઇ ભાગી ગયો હતો. જેથી પરિવારના અભુજી હાથીજી ઠાકોર છાપી પોલીસ સ્ટેશનમાં ટેન્કર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...