• Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાં કલેકટર કચેરી કોઝી ટાવર પાસે ફૂટ ઓવરબ્રીજ બનાવવા માટે શહેરીજનોની

પાલનપુરમાં કલેકટર કચેરી-કોઝી ટાવર પાસે ફૂટ ઓવરબ્રીજ બનાવવા માટે શહેરીજનોની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુરમાં કલેકટર કચેરી-કોઝી ટાવર પાસે ફૂટ ઓવરબ્રીજ બનાવવા માટે શહેરીજનોની લાગણી અને માગણી પ્રબળ થતી જાય છે. મુદ્દો સંકલનમાં પણ ઉઠાવવાની તૈયારી બતાવી છે.જેના માટે કોંગ્રેસના ધારાસભ્ય મહેશ પટેલે અગાઉના કલેકટરને રજુઆત કરી હતી. જેના માટે કલેકટરે હકારાત્મક અભિગમ પણ અપનાવ્યો હતો. પરંતુ તેમની બદલી થતાં રજુઆત હાલમાં પેન્ડીંગ છે. ધારાસભ્યએ મદદની ખાત્રી આપી છે.

અન્ય સમાચારો પણ છે...