Home » Uttar Gujarat » Latest News » Palanpur » પાલનપુર| બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ

પાલનપુર| બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:25 AM

પાલનપુર| બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ તેમજ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ...

  • પાલનપુર| બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ
    પાલનપુર| બનાસકાંઠા ડીસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ તેમજ સી.એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ દ્વારા બુધવારે સ્પર્ધાત્મક પરીક્ષા અંગેનું માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં તાજેતરમાં જ યુપીએસસી તેમજ જીપીએસસીની પરીક્ષા પાસ કરી અને જિલ્લા રજિસ્ટ્રાર ક્લાસ-1 સાથે સહિનહસન તેમજ આસી.કમિશનર ટ્રાયબલ ડેવલપમેન્ટ પરીક્ષા પાસ કરનાર નિર્દોષ ગુપ્તાનું વ્યાખ્યાન રાખવામાં આવ્યું હતું.તેમજ બન્ને યુવાનોનું કોલેજના પ્રિન્સીપાલ ડો.વાય.બી.ડબગર દ્વારા શાલ ઓઢાડી મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું.જે પ્રસંગે કેમેસ્ટીના અધ્યાપક ડો.કે.સી. પટેલ,ડો.એસ.એસ.પ્રજાપતિ,કોલેજના આસી. નિયામક અપૂર્વ મહેતા તેમજ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ