Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » પાટણની હમીદપૂર પ્રા.શિક્ષકનો વિદાય સમારંભ

પાટણની હમીદપૂર પ્રા.શિક્ષકનો વિદાય સમારંભ

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:25 AM

પાટણ |પાટણ તાલુકાના હમીદપૂર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વીનુભાઈ પટેલ વય મર્યાદાને લઇ નિવૃત્ત થતા...

  • પાટણની હમીદપૂર પ્રા.શિક્ષકનો વિદાય સમારંભ
    પાટણ |પાટણ તાલુકાના હમીદપૂર પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા વીનુભાઈ પટેલ વય મર્યાદાને લઇ નિવૃત્ત થતા શનિવારના રોજ પાલનપુર તેમજ પાટણના ધારાસભ્ય સહિત પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ સહિતનાં મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે તેઓનો વિદાય સમારોહ કાર્યક્રમ શાળા પરિસર ખાતે યોજાયો હતો .ભેટ સોગાદો આપી ભાવ ભીનું વિદાયમાન આપવામાં આવ્યુ હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending