• Home
  • Uttar Gujarat
  • Latest News
  • Palanpur
  • મમતા મંદિરના પ્રજ્ઞાચક્ષુઓને ઉપયોગી સાધનો માટે રૂ.16 લાખનું દાન કર્યુ

મમતા મંદિરના પ્રજ્ઞાચક્ષુઓને ઉપયોગી સાધનો માટે રૂ.16 લાખનું દાન કર્યુ

મમતા મંદિરના પ્રજ્ઞાચક્ષુઓને ઉપયોગી સાધનો માટે રૂ.16 લાખનું દાન કર્યુ

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:25 AM IST
પાલનપુર | મમતા મંદિરના દિવ્યાંગ બાળકોના વિકાસ માટે કમ્પ્યુટર સેન્ટરમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે ઉપયોગી સાધનો માટે એચપીસીએલ દ્વારા 16 લાખનું દાન આપવામાં આવ્યું હતું. ત્યારે શુક્રવારે મમતા મંદિર ખાતે સાધનોનો ઉદ્દઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એચપીસીએલના વરિષ્ઠ પ્રબંધક જોયદીપ શાહ, ફિરોજ અલી મનીકાફન તથા મહેન્દ્રભાઇ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મમતા મંદિરના પ્રતિમાબેન, પ્રિન્સીપાલ અતીનભાઇ, આસી. ડાયરેક્ટર મહેન્દ્રભાઇ પટેલ, એડમીન જોગીન્દરસિંહ તથા સંકલન 2 ના સભ્યો હાજર રહી પ્રજ્ઞાચક્ષુ બાળકોની પ્રગતિની કામના કરી હતી.

X
મમતા મંદિરના પ્રજ્ઞાચક્ષુઓને ઉપયોગી સાધનો માટે રૂ.16 લાખનું દાન કર્યુ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી