બ્રિજેશ્વર કોલોનીમાં 108 હનુમાન ચાલીસા પાઠ

બ્રિજેશ્વર કોલોનીમાં 108 હનુમાન ચાલીસા પાઠ

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:25 AM IST
પાલનપુર | પાલનપુર બ્રિજેશ્વર કોલોની ખાતે શિવશક્તિ પગપાળા સંઘ દ્વારા છેલ્લા ચાર વર્ષથી 108 હનુમાન ચાલીસાનાં પાઠનું આયોજન કરાય છે. ત્યારે આ પાંચમા વર્ષે પણ બ્રિજેશ્વર કોલોનીના મંદિરના પ્રાંગણમાં હનુમાન ચાલીસાના 108 પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. જેમાં આયોજકો દ્વારા ભોજન પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

X
બ્રિજેશ્વર કોલોનીમાં 108 હનુમાન ચાલીસા પાઠ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી