અંબાજીમાં હનુમાનજયંતિ નિમિત્તે નગરમાં ભગવા રેલી નીકળી

અંબાજીમાં હનુમાનજયંતિ નિમિત્તે નગરમાં ભગવા રેલી નીકળી

DivyaBhaskar News Network

Apr 01, 2018, 04:25 AM IST
પાલનપુર | યાત્રાધામ અંબાજીનાં મંદિર ટ્રસ્ટ સંચાલિત હનુમાનજીનાં મંદિરે 56 ભોગનો અન્નકૂટ ધરાવી આરતી કરાઇ હતી. એટલું જ નહીં અંબાજીમાં હનુમાનજી જન્મોત્સવ નિમિત્તે સૌ પ્રથમ વખત રાષ્ટ્રીય એકતા યુવા મંચ દ્વારા વિશાળ ભગવા રેલીનું આયોજન કરાયું હતું. જેમાં વાનરસેનાની વેસભૂષા સહિત આગનાં ફુવારા જેવાં દિલધડક કરતબો રજૂ કરાયાં હતા.

X
અંબાજીમાં હનુમાનજયંતિ નિમિત્તે નગરમાં ભગવા રેલી નીકળી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી