Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » પંચ કલ્યાણી હનુમાનજીના મંદિરે યજ્ઞ યોજાયો

પંચ કલ્યાણી હનુમાનજીના મંદિરે યજ્ઞ યોજાયો

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:25 AM

દરેક તાલુકામાંથી 21 થી 31 વર્ષના છ યુવકોની પસંદગી કરાઇ

  • પંચ કલ્યાણી હનુમાનજીના મંદિરે યજ્ઞ યોજાયો
    વાવ | વાવ તાલુકામાં હનુમાન જન્મ જ્યંતીની ઊજવણી કરવામાં આવી હતી. હનુમાનજીના મંદિરોમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી હતી. હનુમાન જન્મ જયંતિ નિમિતે વાવમાં આવેલ શ્રીપંચ કલ્યાણી હનુમાનજીના મંદિરે મંદિર આજુબાજુ આવેલ દુકાનદારો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. જ્યારે ખીમાણાવાસ ગામે આવેલ કોઠાવાળા હનુમાનજીના મંદિરે પણ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતી નિમિતે હનુમાનજીના મંદિરોમાં ભજન-કીર્તનમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending