Home » Uttar Gujarat » Latest News » Palanpur » માલગાડીની નીચે આવતા યુવકના બે ટુકડા થઈ ગયા

માલગાડીની નીચે આવતા યુવકના બે ટુકડા થઈ ગયા

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:25 AM

Palanpur News - પાલનપુર | પાલનપુર રેલવે સ્ટેશન પર શનિવારે બપોરે એક અજાણ્યો યુવક પ્લેટફોર્મ નંબર એક અને બેની વચ્ચે માલગાડીની...

  • માલગાડીની નીચે આવતા યુવકના બે ટુકડા થઈ ગયા
    પાલનપુર | પાલનપુર રેલવે સ્ટેશન પર શનિવારે બપોરે એક અજાણ્યો યુવક પ્લેટફોર્મ નંબર એક અને બેની વચ્ચે માલગાડીની અડફેટે આવી જતાં બે ટુકડા થઇ ગયા હતા. જેની જાણ રેલવે સ્ટેશન માસ્તરએ પોલીસને કરતાં રેલવે પોલીસે આવી આ અજાણ્યા યુવકની લાશને પાલનપુર સિવિલમાં પીએમ માટે લાવવામાં આવી હતી. જેની વધુ તપાસ રેલવે પોલીસના એએસઆઇ વસંતકુમાર કાનજીભાઇ ચલાવી રહ્યા છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending

વીડિયો વધુ જુઓ