Divya Bhaskar

Home » Uttar Gujarat » Latest News » Palanpur » પાલનપુરમાં આજે શૈક્ષણિક સેમિનાર યોજાશે

પાલનપુરમાં આજે શૈક્ષણિક સેમિનાર યોજાશે

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 04:25 AM

પાલનપુર | પાલનપુરની વિદ્યામંદિર શાળા સંચાલિત રાજમણી પ્રાથમિક શાળામાં નવીનચંદ્ર ડી. શાહ ઓડિટોરિયમ હોલમાં કે.ડી....

  • પાલનપુરમાં આજે શૈક્ષણિક સેમિનાર યોજાશે
    પાલનપુર | પાલનપુરની વિદ્યામંદિર શાળા સંચાલિત રાજમણી પ્રાથમિક શાળામાં નવીનચંદ્ર ડી. શાહ ઓડિટોરિયમ હોલમાં કે.ડી. પરીખ સેન્ટર ફોર વોકેશનલ ગાઇડન્સ એન્ડ કાઉન્સેલિંગ અને પેરેન્ટિંગ ફોર પીસના સંયુકત ઉપક્રમે આયોજિત ધોરણ દસ અને બારના બોર્ડના પરિણામ બાદ શુ કરી શકાય તે માટે નિઃશુલ્ક સેમિનાર યોજાશે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Uttar Gujarat

Trending