તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર | પાલનપુરહોમગાર્ડ યુનિટ દ્વારા રવિવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે

પાલનપુર | પાલનપુરહોમગાર્ડ યુનિટ દ્વારા રવિવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર | પાલનપુરહોમગાર્ડ યુનિટ દ્વારા રવિવારે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ડીઝાસ્ટર તાલીમનું આયોજન રાખવામાં આવ્યું હતુ.જેમાં 250 ઉપરાંતના હોમગાર્ડ જવાનોને આપતી સમયે પોતાની તેમજ અન્ય વ્યક્તિના જીવ કે રીતે બચાવવા જોઇએ તે અંગે પ્રેક્ટીકલ તેમજ થીયરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.આ કાર્યક્રમમાં ડીઝાસ્ટર અધિકારી સંજયભાઇ ચૌહાણ,ઓફિસર કમાન્ડીગ એ.ટી.પરમાર,જે.ડી.પરમાર,પી.બી.જાની,મુસ્તાકભાઇ ચૌહાણ, અયુબભાઇ ચૌહાણ સહિત મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...