તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર| દાંતાતાલુકાના સેબલ ગામે રહેતા ગામ રાજેશભાઇ દેવાભાઇ ગમાર,રવિન્દ્રભાઇ દેવાભાઇ

પાલનપુર| દાંતાતાલુકાના સેબલ ગામે રહેતા ગામ રાજેશભાઇ દેવાભાઇ ગમાર,રવિન્દ્રભાઇ દેવાભાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર| દાંતાતાલુકાના સેબલ ગામે રહેતા ગામ રાજેશભાઇ દેવાભાઇ ગમાર,રવિન્દ્રભાઇ દેવાભાઇ ગમાર,કલ્પશેભાઇ ઇશ્વરભાઇ ગમાર,દેવાભાઇ રઘાભાઇ ગમારે શુક્રવારે ગામના મહેશભાઇ ઉજમાભાઇ ગમારને કહેલ કે અમારા ખેતર પાસેથી કેમ ચાલીને જાવ છો.તેમ કહી અપ શબ્દો બોલી માર માર્યો હતો.જેથી મહેશભાઇએ ગામના ચાર વ્યક્તિઓ સામે દાંતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એએસઆઇ ભગવાનપુરી ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...