તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુરમાંતેમજ બનાસકાંઠા જિલ્લામાં સદભાવના ગૃપના હરેશ ચૌધરીએ થોડાક સમય

પાલનપુરમાંતેમજ બનાસકાંઠા જિલ્લામાં સદભાવના ગૃપના હરેશ ચૌધરીએ થોડાક સમય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાલનપુરમાંતેમજ બનાસકાંઠા જિલ્લામાં સદભાવના ગૃપના હરેશ ચૌધરીએ થોડાક સમય પહેલા સોશિયલ મિડીયાનો ઉપયોગ કરી પોતાના ગૃપ દ્વારા કરેલા કાર્યોને ફેસબુક તેમજ વોટસઅપમાં મુકતા રહ્યા છે. જેથી આજની પેઢીના યુવાનો પણ આવા સમાજ સેવાના કાર્યો કરવા માટે પ્રેરાય અને તેમનામાં પડેલી સુષુપ્ત શક્તિઓનો સદઉપયોગ કરી લોકોપયોગી કાર્યો કરી શકે. જેમાં હમણાં માણસા તાલુકાના ગોવિંદપુરા ગામના વતની અને અમેરિકામાં સ્થાયી થયેલા રાજેશકુમાર રમણલાલ પટેલે સદભાવના ગૃપથી પ્રેરાઇને રૂ. 15000 તેમના જન્મ દિવસે ગરીબ તેમજ જરૂરીયાતમંદ બાળકો માટે વપરાય તે હેતુથી મોકલ્યા હતા.આ પહેલા પણ અમેરિકાના ન્યુયોર્કના એક યુવાને પણ રૂ. 51,000 નું સંસ્થાને અનુદાન અપાયું હતું.

સદભાવનાના ગૃપનું કાર્ય વિદેશોમાં પણ વખણાયુ

અન્ય સમાચારો પણ છે...