તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • વાવ સૂઇગામમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો

વાવ-સૂઇગામમાં કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુલ્કી ભવન બંધ હાલતમાં લોકો શૌચાલય તરીકે ઉપયોગ કરે છે

વાવ | વાવ-સુઇગામ તાલુકાના ગામડામાં લોકસંપર્ક કર્યા બાદ સણવાલ ગામે એક જાહેર સભાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. જોકે કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરાયો હતો કે ખેડૂતોના દેવા માફ,તમામ વિસ્તારમાં નર્મદાના પાણી, બેરોજગારોને રોજગારી અપાશે તેવી જાહેરાત કરાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રવિણસિહ ચૌહાણને કારેલી મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. અને નાગજીભાઇ બ્રાહ્મણ માડકા કોંગ્રેસમાં જોડાયા હતા.

પાલનપુરના જોરાવર પેલેસના મુખ્ય પ્રવેશ દ્વાર પાસે આવેલા મુલ્કીભવન ચોતરફ કચરો દેખાઇ રહ્યો છે.તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...