તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર અને જિલ્લા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર અને જિલ્લા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |બનાસકાંઠા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાલનપુર અને જિલ્લા પ્રા.શિક્ષણ કચેરી દ્વારા એસ.એન.કોઠારી પ્રા.શાળા ખાતે ગુરૂવારે સી.આર.સી વિભાગનું વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયુ હતુ.જેમાં પાલનપુરની વિદ્યામંદિર,એસ.એસ. ગોવિંદા,નૂતન હાઇસ્કૂલ, કુવરબા, હેતીબા સહિતની 30 શાળાઓની 1 થી5 વિભાગની કુલ 64 કૃતિઓએ રજુ કરાઇ હતી.આ કાર્યક્રમમાં એસ.એન.કોઠારીના આચાર્યના પુષ્પાબેન પટેલ,કોકીલાબેન પંચાલ,ભૂપેન્દ્રભાઇ શ્રીમાળી હેતલબેન રાવલ સહિત શિક્ષકો હાજર રહ્યા હતા.તસવીર-ભાસ્કર

પાલનપરમાં વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો