તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • પાલનપુર |બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત કર્ણવાત પ્રા.શાળા ખાતે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત કર્ણવાત પ્રા.શાળા ખાતે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુર |બનાસકાંઠા કડવા પાટીદાર સંસ્કાર મંડળ સંચાલિત કર્ણવાત પ્રા.શાળા ખાતે ડો.સર્વપલ્લી રાધાકૃષ્ણની યાદમાં બુધવારે સ્વયં શિક્ષક દિન ઉજવાયો હતો.જેમાં શાળાના બાળકો એક દિવસ શિક્ષક બની અન્ય વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવ્યા હતા.શાળાના નિયામક નાગરભાઇ,આચાર્ય રમેશભાઇ,સુપર વાઇઝર સોનલબેન પંડ્યા સહિત શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા.તસવીર-ભાસ્કર

પાલનપર કર્ણાવત પ્રા.શાળામાં શિક્ષક દિન ઊજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો