તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • લોકઅપમાં આરોપીના મોતમાં મેજિસ્ટ્રીયલ ઇન્કવાયરી થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકઅપમાં આરોપીના મોતમાં મેજિસ્ટ્રીયલ ઇન્કવાયરી થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાલનપુરપૂર્વ પોલીસ મથકના લોકઅપમાં બુધવારે દારૂના આરોપીને છાતીમાં દુ:ખાવો ઉપડતાં સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અંગે મેજિસ્ટ્રીયલ ઇન્કવાયરી સોંપવામાં આવી છે.

પાલનપુર પૂર્વ પોલીસ મથકના સ્ટાફે મંગળવારે રાત્રે સંજયચોક વિસ્તારમાંથી મનોજભાઇ દેવચંદભાઇ પંચાલને દારૂ પીધેલી હાલતમાં ઝડપ્યા હતા. જેમને લોકઅપમાં રાખવામાં આવ્યા હતા. તે દરમિયાન બુધવારે છાતીમાં દુ:ખાવો થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. અંગે પોલીસ અધિકારી જે.ડી. મેવાડાએ જણાવ્યું હતું કે, ‘પરિવારજનોના આક્ષેપના પગલે ઘટનાની મેજિસ્ટ્રીયલ ઇન્કવાયરી સોંપવામાં આવી છે. તપાસના અંતે પગલા ભરવામાં આવશે. દરમિયાન પરિવારજનોની માંગણીથી મોડી સાંજે મૃતદેહને અમદાવાદ ખસેડાયો હતો. જ્યાં પીએમ કરી વાલીવારસોને સોંપાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો