તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અંબાજીમાં વ્યસન મુક્તિ મહાયજ્ઞ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા અંબાજીમાં વ્યસન મુક્તિ મહાયજ્ઞ કરાશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભાદરવી પૂનમ પછી અંબાજીમં વ્યશનમુક્તિ મહાયજ્ઞ કરાશે. તેમજ શનિવારે દાંતાના વેલવાડા નજીક પદયાત્રિકો માટે સેવા કેમ્પ ખુલ્લો મુકવામાં આવશે. જેની તૈયારીઓ પણ પુરી કરવામાં આવી છે.

અંગે માહિતી આપતા બનાસકાંઠા જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ મેલાજી ઠાકોરે જણાવ્યું હતું કે, ‘ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અલ્પેશ ઠાકોર દ્વારા ભાદરવી પૂનમ પછી અંબાજીમાં વ્યશનમુક્તિ મહાયજ્ઞ કરાશે. જ્યારે ભાદરવી પૂનમના પદયાત્રીઓ માટે બનાસકાંઠા, પાલનપુર, વડગામ અને દાંતાની ધાર્મિક સમિતિ દ્વારા શનિવારે સેવાકેમ્પ શરૂ કરાશે. જેનું ઉદ્દઘાટન શનિવારે અલ્પેશ ઠાકોરના હસ્તે કરાશે. કેમ્પમાં કઢી-ખિચડી, ચા-નાસ્તો, મેડીકલ સેવા, રહેવા-સ્નાનની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. જેના ઉદ્દઘાટન પ્રસંગે બ્લેડ ડોનેશન કેમ્પ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો