તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • સંત સૂરદાસ યોજનામાં અંતરીયાળના વિકલાંગોને સમાવવા રજૂઆત કરાઈ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંત સૂરદાસ યોજનામાં અંતરીયાળના વિકલાંગોને સમાવવા રજૂઆત કરાઈ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંતસૂરદાસ યોજનાનો લાભ અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં લાભાર્થીઓને મળે તે માટે ડિસેબિલીટી એડવોક્સી ગૃપ દ્વારા ગુરુવારે પાલનપુર ખાતે જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી.

ડિસેબિલીટી એડવોક્સી ગ્રુપ દ્વારા બનાસકાંઠા જિલ્લા કલેકટરને અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે, ‘હાલમાં સંતસૂરદાસ પેન્શન યોજનાનો લાભ બીપીએલનું ઝીરોથી 16ના સ્કોરવાળું કાર્ડ અને 80 ટકાથી વધુ વિકલાંગતા ધરાવતા લાભાર્થીઓને મળે છે.

જેનો લાભ અંતરીયાળ વિસ્તારના લાભાર્થીઓને મળે તેમજ યોજનાની રકમમાં વધારો કરવામાં આવે તેમ જણાવ્યું હતું.

પાલનપુર ખાતે જિલ્લા કલેકટર કચેરીમાં ગુરુવારે ડિસેબિલીટી એડવોક્સી ગ્રુપ દ્વારા આવેદનપત્ર અપાયું હતું. તસવીર-ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો