તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • પાલનપુર |પાલનપુર તાલુકાના માડાણા(ગ)ગામે નાઇ સમાજના વાસ ખાતે ગણેશ ચતૃર્થી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાલનપુર |પાલનપુર તાલુકાના માડાણા(ગ)ગામે નાઇ સમાજના વાસ ખાતે ગણેશ ચતૃર્થી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલનપુર |પાલનપુર તાલુકાના માડાણા(ગ)ગામે નાઇ સમાજના વાસ ખાતે ગણેશ ચતૃર્થી નિમિત્તે મૃર્તીની સ્થાપના કરવામાં આવી હતી.જેમાં રાત્રી દરમીયાન રાસ ગરબા સહિતના કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.આ સમગ્ર કાર્યક્રમનું આયોજન રમેશભાઇ નાઇ,કમલેશભાઇ નાઇ,પ્રકાશભાઇ નાઇ,નિકુલભાઇ નાઇ,અંકિતભાઇ નાઇ સહિતના યુવાનો દ્વારા કરવામાં આવ્યુ હતુ.તસ્વીર- ભાસ્કર

મડાણા(ગ)નાઇવાસમાં ગણેશ મહોત્સવનું આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો